ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

ક્રમાંક વસફ-102005-3875-ડ

2/20/2020 10:47:26 PM

ક્રમાંક - વસફ-૧૦ર૦૦પ-૩૮૭પ-ડ

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર

સચિવાલય, ગાંધીનગર

તારીખ -

યાદી -

        સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા. ૧૯-ર-૦૪ના પરિપત્ર ક્રઃ વહસ-૧૦૦૩-મુમ.યુઓઆર.૧૮-વસુતાપ્ર-રમાં આપેલ સૂચનાઓને લક્ષમાં લઇને કેસની વિચારણા માટેના સ્તરો શકય તેટલા ઓછા રાખવા (લેવલ જમ્પીંગ) કરવાની બાબત વિચારણામાં હતી. કાળજીપૂર્વકની વિચારણા કર્યા બાદ "ડ" શાખા ગૃહ વિભાગને ફાળવેલ વિષયોને લગતી કામગીરીના કેસોની વિચારણા માટેના સ્તરો (લેવલ જમ્પીંગ) નીચે મુજબ રાખવા ઠરાવેલ છે.

 

અ.નં.

કેસની/કામગીરીની વિગત

કેસના નિકાલ માટે વિચારણાનું સ્તર (લેવલ જમ્પીંગ)

૧.

સામાન્ય અરજીઓ / રજૂઆતો

સેકશન અધિકારીશ્રી

ર.

ગંભીર પ્રકારની રજૂઆતો / અરજીઓ / પોલીસ રક્ષણ આપવાની બાબત.

ઉપસચિવશ્રી, (ફરિયાદ)

નાયબ સચિવશ્રી (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

૩.

ધારાસભ્યશ્રી / સંસદસભ્યશ્રી / વીઆઇપી સંદર્ભો / માન. મંત્રીશ્રી સંદર્ભો

ઉપસચિવશ્રી, (ફરિયાદ)

નાયબ સચિવશ્રી (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

૪.

માન. મુખ્ય મંત્રીશ્રી સંદર્ભો

નાયબ સચિવશ્રી (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

પ.

ભારત સરકારના સંદર્ભો

સેકશન અધિકારીશ્રી

ઉપસચિવશ્રી, (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

૬.

નીતિ વિષયક બાબતો / અગત્યની તથા મહત્ત્વની બાબતો

સેકશન અધિકારીશ્રી

ઉપસચિવશ્રી, (ફરિયાદ)

નાયબ સચિવશ્રી (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી (ગૃહ)

૭.

એટ્રોસીટીના કાગળો

સેકશન અધિકારીશ્રી

ઉપસચિવશ્રી, (ફરિયાદ)

નાયબ સચિવશ્રી (ફરિયાદ)

સચિવશ્રી (ગૃહ)

ર.      આ હુકમો અગ્ર સચિવશ્રી, ગૃહ વિભાગની તા. ૧૯-૧-૦પની નોંધથી મળેલ સંમતિથી બહાર પાડેલ છે.

 

(વીરેન્દ્ર ભટ્ટ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

નકલ રવાના -

  • ઉપસચિવશ્રી, "ક" શાખા, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • માન. રાજ્યકક્ષા મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર

  • ડ શાખાના સંબંધિત કર્મચારીઓ / અધિકારીઓ

  • સિલેકટ ફાઇલ.