Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

ક્રમાંકઃ સીવીસી-૧૦૯૯-૫૯૬-હ
Rating :  Star Star Star Star Star   

ક્રમાંકઃ સીવીસી-૧૦૯૯-૫૯૬-હ,

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર,

સચિવાલય, ગાંધીનગર.

તા. ૩૦-૭-૧૯૯૯

 

પ્રતિ,

સચિવાલયના સર્વે વિભાગ,

સચિવાલય, ગાંધીનગર.

 

વિષયઃ-        સતર્કતા વહીવટમાં સુધારણા અંગે

                     ટેન્ડર પધ્ધતિમાં પરિવર્તન લાવવા બાબત.

 

શ્રીમાન,

        કેન્દ્રીય તકેદારી પંચ (સી.વી.સી.) ભારત સરકારના તા. ૧૮-૩-૧૯૯૮ પત્ર નં ૯૮/ઓઆરડી/૧ તથા તેમાં જણાવ્યા મુજબના પત્ર નં-૮(૧) (એચ ૯૮ (૧) તા. ૧૮-૧૧-૯૮ની નકલો આ સાથે મોકલવામાં આવેલ છે. તેમાં દર્શાવેલ ટેન્ડર પધ્ધતિ સંબંધેના સૂચનો અનુસરની યોગ્ય કાર્યવાહી હાથ ધરવા આજ્ઞાનુસાર વિનંતી છે.

 

આપનો વિશ્વાસુ,

 

(સુરેશ રાવલ)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

બિડાણ ઉપર મુજબઃ-

.....................

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ