Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ ગતપ-૧૦૯૮-રપપ૮-હ
Rating :  Star Star Star Star Star   

કેન્દ્રીય તકેદારી આયુક્તશ્રીની રાજ્યની મુલાકાત વખતે સુરક્ષા/લાયઝનની કામગીરી બાબત...

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ ગતપ-૧૦૯૮-રપપ૮-હ

સચિવાલય, ગાંધીનગર

તા. ૩૧-૧ર-ર૦૦૧

 

રિ ત્ર -

 

        કેન્દ્રીય તકેદારી આયુક્તશ્રીની ગુજરાતની મુલાકાત વખતે જે તે સ્થળે તેઓની સુરક્ષા તથા લાયઝન અંગેની કામગીરી નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીને સોંપવા તમામ જિલ્લા પોલીસ અધિક્ષક/પોલીસ કમિશ્નરશ્રીઓને આથી સૂચના આપવામાં આવે છે. આ સૂચનાનું ચુસ્તપણે અમલીકરણ થાય તે જોવા સંબંધિત અધિકારીશ્રીઓને વિનંતી કરવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(કે. એમ. ભાવસાર)

સેકશન અધિકારી

ગૃહ વિભાગ

પ્રતિ,

તમામ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ

તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ

 

નકલ રવાનાઃ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફ જાણ સારૂં.

.....................

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ