Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ વસપ/૦૭૯પ/નિયમ-૧૧૬(૪૧)ન
Rating :  Star Star Star Star Star   

બાઇ/ફરીયાદણ/અરજદારણ શબ્દને બદલે બેન/ ફરીયાદી/ ફરીયાદીબેન, અરજદાર/ અરજદારબેન શબ્દનો ઉપયોગ કરવા.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ વસપ/૦૭૯પ/નિયમ-૧૧૬(૪૧)ન

સચિવાલય, ગાંધીનગર

તા. ૧ર/૧૦/૧૯૯પ

 

વંચાણે લીધો -- સરખા ક્રમાંકનો તા. ૧૯/૮/૯પનો પરિપત્ર.

 

રિ ત્ર -

        સરકારશ્રીના ધ્યાન ઉપર આવેલ છે કે, રાજ્યમાં બનતા ગુન્હાઓમાં નોંધવામાં આવતી ફરીયાદોમાં મહિલા ફરીયાદી/આરોપીને માટે પોલીસતંત્ર દ્વારા બાઇ/ ફરીયાદણ/ અરજદારણ શબ્દના પ્રયોગવાળી માહિતી ઉચ્ચસ્તરે પાઠવવામાં આવે છે. આ શબ્દો વહીવટી ભાષા તરીકે યોગ્ય ન હોઇ હવે પછી નીચે પ્રમાણેના શબ્દોનો ઉપયોગ દરેક સ્થળે ચુસ્તપણે થાય તે જોવા આથી જણાવવામાં આવે છે.

 

હાલમાં વપરાતા શબ્દો

હવે પછી ઉપયોગના શબ્દો

બાઇ

બેન

ફરીયાદણ

ફરીયાદી/ ફરીયાદીબેન

અરજદારણ

અરજદાર/ અરજદારબેન

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(પતંજલિ શુકલ)

ઉપસચિવ

ગૃહ વિભાગ

પ્રતિ,

  • માનનીય રાજ્યપાલશ્રીના સચિવશ્રી

  • માનનીય મુખ્ય મંત્રીશ્રી (ગૃહ)ના સચિવશ્રી

  • માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

  • અધિક મુખ્ય સચિવશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

  • અધિક મખ્ય સચિવશ્રી (વાહનવ્યવહાર)ના અંગત સચિવશ્રી

  • સચિવશ્રી (ગૃહ)ના અંગત સચિવશ્રી

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, સી. આઇ. ડી. (ક્રાઇમ), ગુજરાત રાજ્ય, અમદાવાદ.

  • સર્વે નાયબ મુખ્ય પોલીસ અધિકારીશ્રી

  • ગૃહ વિભાગ હસ્તકના સર્વે અધિકારીશ્રીઓ

  • ગૃહ વિભાગ હસ્તકના સર્વે ખાતાના વડાઓ

  • ગૃહ વિભાગની સર્વે શાખાઓ

  • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

  • સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

  • શાખા સીલેકટ ફાઇલ

  • મદદનીશ સિલેકટ ફાઇલ.

..................... 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ