Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

પરિપત્ર ક્રમાંકઃ વિર-સીઓએમ-જીઓઆઇ-૩રપ
Rating :  Star Star Star Star Star   

રાજ્ય એકતા સમિતિના રચના.

 

ગુજરાત સરકાર

ગૃહ વિભાગ

પરિપત્ર ક્રમાંકઃ વિર-સીઓએમ-જીઓઆઇ-૩રપ

સચિવાલય, ગાંધીનગર

તારીખ - ર૦-૪-૧૯૮૭

 

વંચાણે લીધો -

(૧)    ગૃહ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ વિર-સીઓએમ-૧૦૮૬-જીઓઆઇ-૩રપ, તા. ૧૦-૯-૮૬.

 

રા -

        રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે માર્ગદર્શક સૂચનો કરવા અને કોમવાદ, જ્ઞાતિવાદ અને પ્રાદેશિક્તાવાદ જેવા અનિષ્ટોને નાબુદ કરવાના ઉપાયો સુચવવા ભારત સરકારે રાષ્ટ્રીય એકતા પરિષદની રચના કરી છે અને તેજ પ્રમાણે રાજ્ય કક્ષાએ પણ આજ હેતુઓ માટે તા. ૧૦-૯-૮૬ના ગૃહ વિભાગના સરખા ક્રમાંકથી આવી સમિતિ રચવામાં આવી છે. આથી ઉકત ઠરાવમાંની જોગવાઇ મુજબ નીચે મુજબ સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે.

 

1

મુખ્ય મંત્રીશ્રી

અધ્યક્ષ

ગૃહ મંત્રીશ્રી

સભ્ય

મંત્રીશ્રી, સમાજકલ્યાણ

સભ્ય

મંત્રીશ્રી, શિક્ષણ

સભ્ય

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ

સભ્ય

ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ

સભ્ય

જનતા પાર્ટીના પ્રતિનિધિ

સભ્ય

ભારતીય સામ્યવાદી પક્ષના પ્રતિનિધિ

સભ્ય

ભારતીય સામ્યવાદી - માર્કસીસ્ટ - ના પ્રતિનિધિ

સભ્ય

૧૦

ભારતીય કોંગ્રેસ - સોસ્યાલીસ્ટ - પ્રતિનિધિ

સભ્ય

૧૧

લોકદળના પ્રતિનિધિ

સભ્ય

૧ર

શ્રી અહમદ પટેલ

સંસદસભ્ય

૧૩

શ્રી ઇરશાદ મીરઝા

સંસદસભ્ય

૧૪

શ્રી નરસિંહ મકવાણા

સંસદસભ્ય

૧પ

શ્રીમતી તમીઝબેન કુરેશી

ધારાસભ્ય

૧૬

શ્રીમતી ગીતાબેન દક્ષિણી

ધારાસભ્ય

૧૭

શ્રી રમેશ ઠાકોર

ધારાસભ્ય

૧૮

શ્રી અમરસી પટેલ

ધારાસભ્ય

૧૯

શ્રી નલીન શાસ્ત્રી

ધારાસભ્ય

ર૦

શ્રી સુરેશભાઈ મહેતા

ધારાસભ્ય

ર૧

શ્રી સુરેશભાઈ મહેતા

ધારાસભ્ય

રર

શ્રી કે. જી. પ્રભુ

સભ્ય

ર૩

ર્ડા. ઠાકોરભાઈ પટેલ

સભ્ય

ર૪

પ્રમુખશ્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

સભ્ય

રપ

પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ

સભ્ય

ર૬

શ્રી ચીમનભાઈ મહેતા - આઇટીયુસી -

સભ્ય

ર૭

શ્રી અરવિંદભાઈ બૂચ

સભ્ય

ર૮

શ્રી અશોક પંજાબી

સભ્ય

ર૯

તંત્રીશ્રી, ગુજરાત સમાચાર

સભ્ય

૩૦

તંત્રીશ્રી, સંદેશ

સભ્ય

૩૧

તંત્રીશ્રી, ફુલછાબ

સભ્ય

૩ર

મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ

સભ્ય

૩૩

મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા

સભ્ય

૩૪

મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત

સભ્ય

૩પ

મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ

સભ્ય

૩૬

મેયર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર

સભ્ય

૩૭

મુખ્ય સચિવશ્રી

સભ્ય

૩૮

અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ

સભ્ય

૩૯

સચિવશ્રી, સમાજકલ્યાણ વિભાગ

સભ્ય

૪૦

સચિવશ્રી, માહિતી, પ્રસારણ અને પ્રવાસન વિભાગ

સભ્ય

૪૧

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

સભ્ય

 

ર.      આ સમિતિનું મુખ્ય મથક ગાંધીનગર રહેશે.

 

૩.      આ સમિતિના સભ્યોને તેની બેઠકમાં આવવા-જવા અંગે મુસાફરી ભથ્થું તેમજ દૈનિક ભથ્થુ રાજ્ય સરકારના વર્ગ-૧ના અધિકારીને જે મળવાપાત્ર હોય તે પ્રમાણે મળવાપાત્ર રહેશે અને અંદાજપત્રના મુખ્ય સદર-ર૦પર "સામાન્ય સેવાઓ'' હેઠળ ઉધારવાનું રહેશે.

 

૪.      આ હુકમો નાણાંકીય સલાહકારશ્રી, નાણાં વિભાગની તા. ર૦-૪-૮૭ની સરખા ક્રમાંકવાળી ફાઇલ પર મળેલ સંમતિથી બહાર પાડવામાં આવે છે.

 

        ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

 

(પી. બી. વ્યાસ)

નાયબ સચિવ

ગૃહ વિભાગ (વિશેષ) ગુજરાત સરકાર

 

પ્રતિ,

  • રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર.

  • મુખ્ય મંત્રીશ્રીના સચિવશ્રી

  • અન્ય મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ

  • મેયરશ્રી સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન

  • મુખ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી

  • અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહના અંગત મદદનીશ

  • સચિવશ્રી, સમાજકલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • સચિવશ્રી, માહિતી, પ્રસારણ અને પ્રવાસન વિભાગ, સચિવાલય, ગાંધીનગર

  • સર્વ સભ્યશ્રીઓ, ગુજરાત રાજ્ય એકતા સમિતિ

  • તંત્રીશ્રી, સંદેશ, ફુલછાબ અને ગુજરાત સમાચાર

  • પ્રમુખશ્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

  • પ્રમુખશ્રી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ

  • ગુજરાત વિધાનસભાના ભારતીય કોંગ્રેસ પક્ષ (જનતા પક્ષ), ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રી તરફ.

  • અધ્યક્ષશ્રી, ગુજરાત લઘુમતિ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • ખાસ મુખ્ય પોલીસ અધિકારીશ્રી (ઇન્ટે.) ગુજરાત રાજ્ય, અમદાવાદ

  • સર્વે પોલીસ કમિશ્નરશ્રીઓ

  • સર્વે જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ

  • સર્વે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીઓ

  • સચિવાલયના સર્વે વિભાગો

  • ગૃહ વિભાગની સર્વે શાખાઓ

  • સિલેકટ ફાઇલ (શાખા) મદદનીશ.

 પત્ર દ્વારા

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો અને પરિપત્રો
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૧૯ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ